વાહ ખૂબ સરસ......
ઘણા લાંબા સમય પછી એવો મહિનો આવ્યો કે જેમાં દરેક અઠવાડિયામાં એક વધારાની રજા આવે છે
અને હા ખૂબ સરસ મહિનો આ અને હવે છેક ડિસેમ્બર મહિના સુધી બસ તહેવારો ના જ દિવસો રહેવાના છે
અને હા રક્ષા બંધન ખૂબ જ સરસ તહેવાર અને ઘણી બધી ઘણા લોકો ની યાદો છુપાયેલી રહી હોય છે.....
એક બહેન ના હૃદય માં કેવી ભાવના હોઇ સકે છે એ માટે આ એક ખૂબ સરસ સંદેશો કે જે એક બહેન તેના ભાઈ માટે હોય છે
રક્ષા બંધન ની સૌ બધા ને ઘણી શુભેછા..............
ઘણા લાંબા સમય પછી એવો મહિનો આવ્યો કે જેમાં દરેક અઠવાડિયામાં એક વધારાની રજા આવે છે
અને હા ખૂબ સરસ મહિનો આ અને હવે છેક ડિસેમ્બર મહિના સુધી બસ તહેવારો ના જ દિવસો રહેવાના છે
અને હા રક્ષા બંધન ખૂબ જ સરસ તહેવાર અને ઘણી બધી ઘણા લોકો ની યાદો છુપાયેલી રહી હોય છે.....
એક બહેન ના હૃદય માં કેવી ભાવના હોઇ સકે છે એ માટે આ એક ખૂબ સરસ સંદેશો કે જે એક બહેન તેના ભાઈ માટે હોય છે

No comments:
Post a Comment